કપલ પાર્ટીમાં આવ્યા સુઝાન-રીતિક, પ્રિટી-ગુડઈનફ સહિતના સેલેબ્સ થયા સામેલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ છેલ્લા લગભગ બે મહિનાથી રીતિક રોશન એક્સ વાઈફ સાથે જોવા મળી રહ્યો છે. 10 ફેબ્રુઆરીના રાત્રે ફરીવાર આ કપલ સાથે જોવા મળ્યું હતું. રીતિક અને સુઝાન મુંબઈના ઔરા રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યા હતાં. જ્યાં તેની સાથે તમામ બોલિવૂડ સેલેબ્સ પણ કપલમાં આવ્યા હતા. પ્રિટી-ગુડઈનફ સહિત આવ્યા અનેક કપલ
 
જેમાં પ્રિટી ઝિન્ટા-ગુડઈનફ, પ્રિતી ઝાંગિયાની-પરવીન દબાસ, સની દિવાન-અનુ દિવાન, મલ્લિકા-ઝાયેદ, પ્રજ્ઞા યાદવ-અભિષેક કપૂર સામેલ થયા હતા. આમ કપલ્સની પાર્ટીમાં પણ રીતિક અને સુઝાન હવે કપલ તરીકે સામેલ થવા લાગતા તેના ફરીવાર સાથે આવવાની ચર્ચાઓ ચાલી છે. આ દરમિયાન બન્ને એકબીજાના હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા. જ્યારે પ્રિટી પણ લાંબા સમયે પતિ સાથે ડિનર લેવા જતી જોવા મળી છે.
 
આગળની સ્લાઈડ્સમાં પાર્ટી કરવા આવેલા બોલિવૂડ કપલ્સના વધુ ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...