Pix: ફરહાન, ચંકીએ સ્ટારકાસ્ટ સાથે નિહાળી ફિલ્મ 'મસાન'

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફરહાન અખ્તર, ચંકી પાંડે અને રિયા ચઢ્ઢા)
મુંબઇ: તાજેતરમાં જ ફિલ્મ 'મસાન'ના સ્પેશિયલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તર અને ચંકી પાંડે સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ હાજર રહી હતી.
ઉલ્લેખનીય છે કે, રિયા ચઢ્ઢા અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મ 24 જુલાઇએ રીલિઝ થઇ હતી. અગાઉ પણ અનેક વાર ફિલ્મની સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મ નિહાળી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને પાંચ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવિએશન મળ્યું હતું.

આગળ જુઓ, સ્ક્રિનિંગમાં આવી પહોંચેલા સ્ટાર્સની તસવીરો...
અન્ય સમાચારો પણ છે...