તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Royal લાગ્યાં સાગરિકા-ઝહિર, રિસેપ્શનની અંદરના મહોલને માણો ખાસ તસવીરોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે તથા ક્રિકેટર ઝહિર ખાનનાં લગ્નનું ગ્રાન્ડ રિસેપ્શન હાલમાં તાજ મહલ પેલેસમાં થયું હતું. રિસેપ્શનમાં ક્રિકેટર્સ સિવાય બોલિવૂડ સેલેબ્સ પણ આવ્યા હતાં. સાગરિકાએ ફેશન ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલો ગોલ્ડ-ક્રિમ રંગનો બનારસી લહેંગો પહેર્યો હતો. સાથે જ હેવી ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. ઝહિર સફેદ ચુડીદારની સાથે ડાર્ક બ્લૂ શેરવાનીમાં જોવા મળ્યો હતો. 


રિસેપ્શનમાં આવ્યા આ સેલેબ્સઃ
સુસ્મિતા સેન, અરશદ વારસી, મારિયા, અનુષ્કા શર્મા, ચિત્રાંશી રાવત, અમૃતા કાક, બિના કાક સહિતના સેલેબ્સ આવ્યા હતાં.


(જુઓ, ઝહિર-સાગરિકાનું રિસેપ્શન તસવીરોમાં.....)

અન્ય સમાચારો પણ છે...