Divya Bhaskar

Home » Bollywood » Party » Celebs At GQ Fashion Night, Bruna Abdullah, Pooja Hegde, Patralekha

ઈવેન્ટમાં ગોર્જિયસ લુકમાં જોવા મળી બ્રૂના, પૂજા-અનિલ સહિત આ સેલેબ્સ પણ થયા સ્પોટ

Divyabhaskar.com | Updated - Nov 12, 2017, 07:58 PM

થોડા સમય પહેલા મુંબઈની હોટલ તાજમાં જીક્યૂ ફેશન નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતુ.

  • Celebs At GQ Fashion Night, Bruna Abdullah, Pooja Hegde, Patralekha
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્રૂનો અબ્દુલ્લાહ, પૂજા હેગડે, અનિલ કપૂર
    મુંબઈ : થોડા સમય પહેલા મુંબઈની હોટલ તાજમાં જીક્યૂ ફેશન નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઈવેન્ટમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સ્પોટ થયા હતા. જીક્યૂ નાઈટમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં અનિલ કપૂર, રાધિકા આપ્ટે, આયુષ્માન ખુરાના, ડીનો મોરીયા, સહિત અનેક સેલેબ્સે રેમ્પવોક કર્યુ હતુ. બીજી તરફ ઈવેન્ટમાં પૂજા હેગડે, અરમાન જૈન, કરન સિહં ગ્રોવર, રાજકુમાર રાવ, પત્ર લેખા, બ્રૂના અબ્દુલ્લાહ, શિબાની દાંડેકર, જેકી ભગનાની સહિત અન્ય સેલેબ્સ ઉપસ્થિત રહ્યાં હતા. બ્રૂનો અબ્દુલ્લાહ બ્લેક કલરના ટ્રાન્સપેરેન્ટ ડ્રેસમાં ઈવેન્ટમાં પહોંચી હતી. બીજી તરફ બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડે શોર્ટ ડ્રેસમાં સ્પોટ થઈ હતી. આગળની સ્લાઈડ્સમાં જુઓ ઈવેન્ટના ફોટોઝ...
  • Celebs At GQ Fashion Night, Bruna Abdullah, Pooja Hegde, Patralekha
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    અનિલ કપૂર
  • Celebs At GQ Fashion Night, Bruna Abdullah, Pooja Hegde, Patralekha
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રાધિકા આપ્ટે અને આયુષ્માન ખુરાના
  • Celebs At GQ Fashion Night, Bruna Abdullah, Pooja Hegde, Patralekha
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્ર લેખા અને રાજકુમાર રાવ
  • Celebs At GQ Fashion Night, Bruna Abdullah, Pooja Hegde, Patralekha
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શિબાની દાંડેકર અને કરણ સિંહ ગ્રોવર
  • Celebs At GQ Fashion Night, Bruna Abdullah, Pooja Hegde, Patralekha
    અરમાન જૈન અને ડિનો મોરિયા
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending