(જીમ્મી શેરગીલ, જેકી ભગનાની-લોરેન, જૂહી ચાવલા)
મુંબઇ: તાજેતરમાં જ બોલિવૂડ સ્ટાર્સ એરપોર્ટ પર ક્લિક થયા હતા. અહીં જીમ્મી શેરગીલ, જેકી ભગનાની, લોરેન, જૂહી ચાવલા, અસિન વગેરે સ્ટાર્સ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જેકી અને લોરેન તેમની આગામી ફિલ્મ 'વેલકમ ટૂ કરાચી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આવામાં એરપોર્ટમાં જ લોરેને ઇજાગ્રસ્ત જોવા મળી હતી. તેના ડાબા પગમાં ઇજા પહોંચી હોવાથી તે ચાલી નહોતી શકતી. તે લગેજ ટ્રોલી પરને એરપોર્ટની બહાર નીકળી હતી. જ્યારે જેકીએ મદદ કરી તેને ગાડીમાં બેસાડી હતી.
આગળ જુઓ, એરપોર્ટ પર ક્લિક થયેલા સ્ટાર્સની તસવીરો...