તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Wedding Party માં પહોંચ્યા સ્ટાર્સ, કંગના-રુત્વિક સહિતના અનેક સેલેબ્સ થયા Spot

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇઃશનિવારે સાંજે મુંબઇમાં લીલાવતી હોસ્પિટલમાં ડોક્ટર આર.તે અગ્રવાલની દીકરીના લગ્નની પાર્ટી યોજાઇ હતી. આ અવસર પર અનેક બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. તેમાં કંગના રનોટ, રીતિક રોશન, અનુષ્કા શર્મા, સોનમ કપૂર, અર્જુન કપૂર, માધુરી દીક્ષિત અને અમૃતા સિહ સહિતના અનેક સેલેબ્સના નામનો સમાવેશ થાય છે.
પરિવાર સાથે આવ્યા સ્ટાર્સ
આ પાર્ટીમાં મોટાભાગના સ્ટાર્સ પોતાની ફેમિલી સાથે આવ્યા હતા. જેમાં સંજય ખાન, શત્રુઘ્ન સિન્હા, રાકેશ રોશન, ગોવિંદા અને ડિમ્પલ કાપડિયાનો સમાવેશ થાય છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ વેડિંગ પાર્ટીમાં સામેલ અન્ય સ્ટાર્સની તસવીરો
અન્ય સમાચારો પણ છે...