બુક લોન્ચિંગમાં માન્યતા-ટ્વિંકલનો ગ્લેમરસ લુક, આવ્યા બિગ બી-નીતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(બુક લોન્ચિંગ પ્રસંગે અમિતાબ બચ્ચન, માન્યતા દત્ત, ટ્વિંકલ ખન્ના અને નીતા અંબાણી)
મુંબઇ: તાજેતરમાં જ બોલિવૂડના મહાનાયક અમિતાબ બચ્ચને સાક્ષી સાલ્વેની બુક 'The Great Indian Wedding' લોન્ચ કરી. આ પ્રસંગે ફિલ્મ જગતની અનેક જાણીતી હસ્તીઓ આવી પહોંચી હતી.
બુક લોન્ચિંગ પ્રસંગે બિગ બી ઉપરાંત ટ્વિંકલ ખન્ના, ડિમ્પલ કપાડિયા, અનિલ કપૂર, મુકેશ અંબાણી, નીતા અંબાણી, સંજય દત્તની પત્ની માન્યતા દત્ત, ગૌતમ ગુલાટી, સાયરા બાનું, વિધુ વિનોદ ચોપડા, ગૌતમ ગુલાટી વગેરે સ્ટાર્સે હાજરી આપી હતી.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, બુક લોન્ચિંગ પ્રસંગે સ્ટાર્સની તસવીરો...