તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PINKના સ્ક્રિનિંગમાં બોલિવૂડ સુંદરીઓનો અલગ અંદાજ, તસવીરોમાં માણો ખાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'પિંક' 16 સપ્ટેમ્બરના રોજ રીલિજ થઈ રહી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ તાજેતરમાં જ મુંબઈમાં યોજાઈ ગયું. આ સ્ક્રિનિંગમાં અમિતાભ બચ્ચન તો જોવા નહોતા મળ્યાં પરંતુ કંગના, તાપસી પન્નુ, એલી અવરામ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

અનિરૂદ્ધ રોય ચૌધરીની આ ફિલ્મમાં બિગ બી વકીલની ભૂમિકામાં જોવા મળશે અને તાપસીનો કેસ લડતા હોય છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'પિંક'નું સ્ક્રિનિંગ તસવીરોમાં...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો