Home » Bollywood » Party » bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia

બે હાથ જોડીને મહેમાનોને Antiliaમાં આવકારતા મુકેશ ને નીતા અંબાણી, તસવીરોમાં

Divyabhaskar.com | Updated - Dec 05, 2017, 04:23 PM

ત્રણ ડિસેમ્બરના રોજ નીતા અંબાણી તથા મુકેશ અંબાણી પોતાના એન્ટેલિયામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું

  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +16બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ ત્રણ ડિસેમ્બરના રોજ નીતા અંબાણી તથા મુકેશ અંબાણી પોતાના એન્ટેલિયામાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી લંડનના મેયર સાદીક ખાન માટે આપવામાં આવી હતી. હાલમાં સાદિક ખાન ભારતની મુલાકાતે છે. નીતા અંબાણી તથા મુકેશ અંબાણી આટલા અમીર વ્યક્તિ હોવા છતાંય એન્ટેલિયાના ગેટે ઉભા રહીને તમામ મહેમાનોનું બે હાથ જોડીને આવકારતા જોવા મળ્યાં હતાં.


    આ સેલેબ્સ મળ્યાં જોવાઃ
    આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, કરિશ્મા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, નેહા ધૂપિયા, સૌફી ચૌધરી, શ્રીદેવી, બોની કપૂર, સચિન-અંજલી તેંડુલકર, કરન જોહર, નતાશા પૂનાવાલા, અનુપમા ચોપરા, વિધુ વિનોદ ચોપરા, કબિર-મીની માથુર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


    (જુઓ, નીતા-મુકેશ અંબાણીની પાર્ટીની ખાસ તસવીરો....)

  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • bollywood celebs like srk, amitabh, shweta and other celebs at antilia
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ