તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Newly Married ઝહિર તથા સાગરિકાએ સાથે માણી Dancing Night, Inside Pics

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ ન્યૂલી મેરિડ કપલ સાગરિકા ઘાટગે તથા ઝહિર ખાને 23 નવેમ્બરે રજિસ્ટર્ડ મેરેજ કર્યાં હતાં. તેમણે તે જ દિવસે ક્લોઝ ફ્રેન્ડ્સ માટે કોકટેલ પાર્ટી યોજી હતી. હવે, પૂર્ણા પટેલે આ કપલ માટે પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. આ પાર્ટીમાં ટીવી એક્ટર આશિષ ચૌધરી, યુવરાજ સિંહ-હેઝલ, વિદ્યા માલવડે સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


મિસ્ટર એન્ડ મિસિસનો આગવો અંદાજઃ
બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગેએ ડિઝાઈનર ફાલ્ગુની પીકોકના આઉટફિટ પહેર્યાં હતાં. આમાં એક્ટ્રેસ ઘણી જ સુંદર લાગતી હતી. ઝહિર ખાન સૂટમાં હેન્ડસમ હંક લાગતો હતો.

 

27મીએ રિસેપ્શનઃ

ઝહિર તથા સાગરિકાએ 27 નવેમ્બરના રોજ રિસેપ્શન પાર્ટી યોજી છે. આ પાર્ટીમાં બોલિવૂડ તથા ક્રિકેટ જગતની અનેક હસ્તીઓ હાજર રહે તેવી શક્યતા છે. 


(જુઓ, સાગરિકા-ઝહિર ખાનની પાર્ટીની અંદરની તસવીરો....)

અન્ય સમાચારો પણ છે...