તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Ex-GF કેટરિનાની બર્થડે પાર્ટીમાં કેમ ના ગયો સલમાન?, શું હતું કારણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે 16 જુલાઈના રોજ પોતાનો 33મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કેટરિનાએ પોતાના બર્થડે પર ખાસ પાર્ટી પણ આપી હતી. જોકે, આ પાર્ટીમાં કેટનો પૂર્વ પ્રેમી સલમાન ખાન હાજર રહ્યો નહોતો. સલમાને કેટરિનાની બર્થડે પાર્ટીમાં જવાને બદલે ફેમિલી ફંક્શનમાં હાજરી આપવાનું જરૂરી સમજ્યું હતું.

બહેનના સસરાની બર્થડે પાર્ટીમાં રહ્યો હાજરઃ
અર્પિતાનાં સસરા અનિલ શર્માનો જન્મદિવસ હતો. તેમનો જન્મદિવસ સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસ ખાતે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. સલમાન અહીંયા હાજર રહ્યો હતો. પનવેલ ફાર્મહાઉસમાં પરિવારના સભ્યો તથા અમૃતા અરોરા પણ હાજર રહી હતી.

'સુલ્તાન' બોક્સઓફિસ પર હિટઃ
ઈદ પર રીલિઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ 'સુલ્તાન' બોક્સ ઓફિસિ પર હિટ રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી 236.9 કરોડનો બિઝનેસ કર્યો છે. હવે સલમાન ખાન ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ'માં કામ કરવાનો છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અર્પિતાનાં સસરાની પાર્ટી તસવીરો..)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો