• Gujarati News
  • Bangistan Screening Riteish Deshmukh With Wife Genelia And Pulkit Samrat,

'બંગિસ્તાન'ના સ્ક્રિનિંગમાં રિતેશ જોવા મળ્યો પત્ની જેનેલિયા સાથે, તસવીરોમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી, પુલકિત, જેનેલિયા, રિતેશ)
મુંબઈઃ રિતેશ દેશમુખની ફિલ્મ 'બંગિસ્તાન'નું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ તાજેતરમાં જ મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં રિતેશ પત્ની જેનેલિયા સાથે આવ્યો હતો.

પુલકિત સમ્રાટ, જેકી ભગનાની, વાસુ ભગનાની, ધીરજ દેશમુખ સહિતના સેલેબ્સ જોવા મળ્યા હતાં.

કરન અંશુમાનની આ કોમેડી ફિલ્મમાં રિતેશ, પુલકિત, જેક્લીન અને ચંદન રોય સંન્યાલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ સાત ઓગસ્ટના રોજ રીલિઝ થશે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'બંગિસ્તાન'નું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ તસવીરોમાં...)