Divya Bhaskar

Home » Bollywood » Party » amitabh bachchan shared wedding pics on social media

બચ્ચન પરિવારે આમ કર્યું નવી વહુનું સ્વાગત, Lavish Weddingની Inside તસવીરો

Divyabhaskar.com | Updated - Nov 13, 2017, 12:44 PM

બચ્ચન પરિવાર છેલ્લાં બે દિવસથી (11-12 નવેમ્બર) લગ્નમાં વ્યસ્ત હતો

  • amitabh bachchan shared wedding pics on social media
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    અભિષેક-આરાધ્યા-એશ-અમિતાભ-શ્વેતા નંદા
    મુંબઈઃ બચ્ચન પરિવાર છેલ્લાં બે દિવસથી (11-12 નવેમ્બર) લગ્નમાં વ્યસ્ત હતો. અમિતાભ બચ્ચનના ભત્રીજાના લગ્નમાં ઐશ્વર્યા રાય-આરાધ્યા, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન, નૈના બચ્ચન-કુનાલ કપૂર સહિતના સભ્યો જોવા મળ્યાં હતાં. અમિતાભે સોશ્યિલ મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી છે. તસવીરો શૅર કરતી વખતે પોસ્ટ કર્યું હતું કે ઘરમાં એક નવી વહુનો પ્રવેશ. એક દીકરીનું સ્વાગત...

    બચ્ચન પરિવારે કરી મસ્તીઃ
    લગ્નમાં બચ્ચન પરિવારે ભરપૂર મસ્તી ધમાલ કરી હતી. અભિષેક વરરાજા સાથે જ કારમાં જોવા મળ્યો હતો. સંગીત નાઈટમાં અભિષેકે સ્ટેજ પર ધમાલ મચાવી દીધી હતી. અમિતાભ બચ્ચન પણ શેરવાનીમાં જોવા મળ્યાં હતાં.

    (જુઓ, બચ્ચન પરિવારના Lavish Wedding તસવીરોમાં.....)
  • amitabh bachchan shared wedding pics on social media
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    વરરાજા સાથે અભિષેક બચ્ચન
  • amitabh bachchan shared wedding pics on social media
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન
  • amitabh bachchan shared wedding pics on social media
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ તથા અભિષેક
  • amitabh bachchan shared wedding pics on social media
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન
  • amitabh bachchan shared wedding pics on social media
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    વરરાજા સાથે અભિષેક બચ્ચન
  • amitabh bachchan shared wedding pics on social media
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    લગ્નમાં આવેલા મહેમાન સાથે એશ
  • amitabh bachchan shared wedding pics on social media
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    મહેમાન સાથે ઐશ્વર્યા
  • amitabh bachchan shared wedding pics on social media
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    પરિવારના અન્ય સભ્યો સાથે અભિષેક
  • amitabh bachchan shared wedding pics on social media
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    સંગીત સંધ્યા દરમિયાન એશ-આરાધ્યા
  • amitabh bachchan shared wedding pics on social media
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન
  • amitabh bachchan shared wedding pics on social media
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    સંગીત સંધ્યાનમાં પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતો અભિષેક
  • amitabh bachchan shared wedding pics on social media
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, જયા બચ્ચન, નૈના બચ્ચન, શ્વેતા નંદા, ઐશ્વર્યા રાય
  • amitabh bachchan shared wedding pics on social media
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ તથા અભિષેક
  • amitabh bachchan shared wedding pics on social media
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મહેમાન સાથે અભિષેક
  • amitabh bachchan shared wedding pics on social media
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પાપા તથા બહેન સાથે સેલ્ફી લેતો અભિષેક
  • amitabh bachchan shared wedding pics on social media
    અમિતાભ
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending