તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'બાર બાર દેખો'નું સ્ક્રિનિંગ, આ સેલેબ્સ માણી ફિલ્મની મજા, તસવીરોમાં ખાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કેટરિના કૈફની ફિલ્મ 'બાર બાર દેખો' નવ સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ રીલિઝના એક દિવસ પહેલાં મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. સ્ક્રિનિંગમાં સિદ-કેટ સિવાય રણવિર સિંહ, હર્ષવર્ધન કપૂર, ઝોયા અખ્તર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'બાર બાર દેખો'નું સ્ક્રિનિંગ તસવીરોમાં....)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો