Pix: \'મસાન\'ના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં પત્ની સાથે આવ્યો આમિર ખાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કિરણ રાવ-આમિર ખાન, રિચા ચઢ્ઢા-વિકી કૌશલ)
મુંબઇ: તાજેતરમાં જ ફિલ્મ 'મસાન'ના સ્પેશિયલ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલિવૂડ અભિનેતા આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે હાજર રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રિયા ચઢ્ઢા અને વિકી કૌશલ સ્ટારર ફિલ્મ 24 જુલાઇએ રીલિઝ થઇ હતી. અગાઉ પણ અનેક વાર ફિલ્મની સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મ નિહાળી ચૂક્યાં છે. ઉલ્લેખનીય છે કે, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને પાંચ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવિએશન મળ્યું હતું.
આગળ જુઓ, સ્ક્રિનિંગમાં આમિર ખાન અને કિરણ રાવની તસવીરો...