Divya Bhaskar

Home » Bollywood » Party » Yummy Mummy શિલ્પા શેટ્ટીની સુગર ફ્રી પાર્ટી, shilpa shetty used coconut sugar and honey in cake and dessert

Yummy Mummy શિલ્પા શેટ્ટીની સુગર ફ્રી પાર્ટી, લંડનથી મંગાવી હતી લોલીપોપ

Divyabhaskar.com | Updated - May 26, 2018, 05:13 PM

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પુત્ર વિઆન રાજ કુંદ્રાની છઠ્ઠા જન્મદિવસની પાર્ટી તાજેતરમાં જ આપવામાં આવી હતી.

  • Yummy Mummy શિલ્પા શેટ્ટીની સુગર ફ્રી પાર્ટી, shilpa shetty used coconut sugar and honey in cake and dessert
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પાર્ટીમાં પતિ તથા પુત્ર સાથે શિલ્પા શેટ્ટી

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પુત્ર વિઆન રાજ કુંદ્રાની છઠ્ઠા જન્મદિવસની પાર્ટી તાજેતરમાં જ આપવામાં આવી હતી. આ પાર્ટી અન્ય પાર્ટી જેવી નહોતી. આ પાર્ટીની ખાસિયત એ હતી કે કોઈ પણ વાનગીમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.


    ફિટનેસનું રાખવામાં આવ્યું હતું ધ્યાનઃ
    ફિટનેસ ફ્રિક શિલ્પા શેટ્ટીએ બાળકોને ધ્યાનમાં રાખીને પાર્ટીનું મેનુ નક્કી કર્યું હતું. આ પાર્ટીમાં કેક કોકોનટ સુગરથી બનાવવામાં આવી હતી. આ સિવાય ફ્રૂટ્સ લોલીપોપ, યાકુર્ટ તથા અન્ય હેલ્થી આઈટમ્સ હતી.


    લંડનથી આવી લોલીપોપઃ
    શિલ્પાએ કહ્યું હતું કે તેણે આ વર્ષે નક્કી કર્યું હતું કે તે નો રિફાઈન્ડ સુગરનો ઉપયોગ કરશે નહીં. તેથી જ તેણે લંડનથી સ્પેશ્યિલ લોલીપોપ મંગાવી હતી. આ લોલીપોપ ફ્રૂટ્સમાંથી બનાવવામાં આવે છે અને તેમાં કોઈ જાતની ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેણે ડેઝર્ટમાં કોકોનટ સુગર તથા મધનો જ ઉપયોગ કર્યો હતો. બાળકો માટે આ એક સારી શરૂઆત છે. ખાંડ વગર જ પણ મીઠાઈ બની શકે અને તે ટેસ્ટી હોય તે બાળકોને સહજતાથી સમજાવી શકાયું હતું. શિલ્પાએ પાર્ટીમાં સુગરફ્રી કપકેક રાખી હતી.

  • Yummy Mummy શિલ્પા શેટ્ટીની સુગર ફ્રી પાર્ટી, shilpa shetty used coconut sugar and honey in cake and dessert
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    કેક કટિંગ સમયે શિલ્પા શેટ્ટી

    આવ્યા હતા આ સેલેબ્સઃ
    ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે, સંજુબાબાના સંતાનો, બંટી વાલિયા, અર્પિતા ખાન, દિવ્યા કુમાર ખોસલા, શમિતા શેટ્ટી સહિતના સેલેબ્સ આવ્યા હતાં. શિલ્પા શેટ્ટીનો દીકરો વિઆન બ્લેક પેન્થર કોસ્ચ્યુમમાં હતો. પાર્ટીની થીમ સુપરહિરો હતી.

  • Yummy Mummy શિલ્પા શેટ્ટીની સુગર ફ્રી પાર્ટી, shilpa shetty used coconut sugar and honey in cake and dessert
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શિલ્પાના પુત્ર વિઆનની સુગર ફ્રી કેક
  • Yummy Mummy શિલ્પા શેટ્ટીની સુગર ફ્રી પાર્ટી, shilpa shetty used coconut sugar and honey in cake and dessert
    કેક કટિંગ સમયે શિલ્પા શેટ્ટી
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending