Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, મોમ એશ સાથે આવી આરાધ્યા, તસવીરોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પુત્ર વિઆન રાજ કુંદ્રાનો 21 મેના રોજ છઠ્ઠો જન્મદિવસ હતો. શિલ્પાએ 25 મેન રોજ પોતાના ઘરે બર્થડે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર કિડ્સ હાજર રહ્યાં હતાં. ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે આવી હતી.


આરાધ્યા લાગી ક્યૂટઃ
મોમ     ઐશ્વર્યા   વ્હાઈટ ડ્રેસમાં ગોર્જીયસ લાગતી હતી તો દીકરી આરાધ્યા પિંક તથા બ્લૂ રંગના ફ્રોકમાં હતી. શિલ્પાએ બ્લેક સ્કર્ટ તથા ટોપ પહેર્યું હતું. વિઆન સુપરહિરોના આઉટફિટમાં હતો.


આવ્યા આ સેલેબ્સઃ
સંજુબાબાના સંતાનો, બંટી વાલિયા, અર્પિતા ખાન, દિવ્યા કુમાર ખોસલા, શમિતા શેટ્ટી સહિતના સેલેબ્સ આવ્યા હતાં.


(જુઓ, વિઆન રાજ કુંદ્રાની જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ....)