Divya Bhaskar

Home » Bollywood » Party » Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party

Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, મોમ એશ સાથે આવી આરાધ્યા, તસવીરોમાં

Divyabhaskar.com | Updated - May 26, 2018, 11:35 AM

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પુત્ર વિઆન રાજ કુંદ્રાનો 21 મેના રોજ છઠ્ઠો જન્મદિવસ હતો

  • Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, એશ-આરાધ્યા, શિલ્પા-રાજ, સંજુબાબાના સંતાનો શાહરાન, ઈકરા

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પુત્ર વિઆન રાજ કુંદ્રાનો 21 મેના રોજ છઠ્ઠો જન્મદિવસ હતો. શિલ્પાએ 25 મેન રોજ પોતાના ઘરે બર્થડે પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર કિડ્સ હાજર રહ્યાં હતાં. ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે આવી હતી.


    આરાધ્યા લાગી ક્યૂટઃ
    મોમ ઐશ્વર્યા વ્હાઈટ ડ્રેસમાં ગોર્જીયસ લાગતી હતી તો દીકરી આરાધ્યા પિંક તથા બ્લૂ રંગના ફ્રોકમાં હતી. શિલ્પાએ બ્લેક સ્કર્ટ તથા ટોપ પહેર્યું હતું. વિઆન સુપરહિરોના આઉટફિટમાં હતો.


    આવ્યા આ સેલેબ્સઃ
    સંજુબાબાના સંતાનો, બંટી વાલિયા, અર્પિતા ખાન, દિવ્યા કુમાર ખોસલા, શમિતા શેટ્ટી સહિતના સેલેબ્સ આવ્યા હતાં.


    (જુઓ, વિઆન રાજ કુંદ્રાની જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ....)

  • Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    બંટી વાલિયા પરિવાર સાથે
  • Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    અર્પિતા પુત્ર અહિલ સાથે
  • Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    શિલ્પા શેટ્ટીની ફ્રેન્ડ સંતાનો સાથે
  • Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    શિલ્પા શેટ્ટીની ફ્રેન્ડ પુત્ર સાથે
  • Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    શમિતા શેટ્ટી
  • Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    શિલ્પા શેટ્ટી પતિ રાજ તથા પુત્ર વિઆન સાથે
  • Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવ્યા કુમાર ખોસલા પુત્ર સાથે
  • Yummy Mummy શિલ્પાએ આપી પાર્ટી, bollywood celebs came to attend shilpa shetty son birthday party
    સંજુબાબાના સંતાનો
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending