Home » Bollywood » Party » SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration

નીતા અંબાણીના Antiliaમાં બિરાજ્યા ગણપતિ, બોલિવૂડની દરેક સેલિબ્રેટે જઈને ઝૂકાવ્યું શીશ

Divyabhaskar.com | Updated - Sep 14, 2018, 11:41 AM

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બિઝનેસમેન મુકેશ અંબાણીએ ગણપતિની સ્થાપના કરી હતી અને ઘરે પાર્ટી રાખી હતી

  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, નીતા-અનંત અંબાણી, કરિના કપૂર, શાહરૂખ-ગૌરી

    મુંબઈઃ ગણેશ ચતુર્થીનો તહેવાર મહારાષ્ટ્રમાં ખાસ હોય છે. સામાન્ય લોકોથી માંડીને સેલેબ્સ, બિઝનેસમેન સહિતની હસ્તીઓ પોતાના ઘરે બાપ્પાને બિરાજમાન કરે છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બિઝનેસમેન મુકેશ અંબાણીએ ગણપતિની સ્થાપના કરી હતી અને ઘરે પાર્ટી રાખી હતી. બોલિવૂડની અનેક હસ્તીઓ મુકેશ-નીતા અંબાણીના એન્ટેલિયામાં બિરાજમાન બાપ્પાને પગે લાગ્યા હતાં. ક્રિકેટર્સ, મહારાષ્ટ્ર સીએમ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યાં હતાં. નીતા અંબાણીએ ભગવાનના દર્શને આવનાર તમામ મહેમાનોને પ્રસાદની ગિફ્ટ પણ આપી હતી. એન્ટેલિયામાંથી બહાર નીકળતી વખતે સેલેબ્સના હાથમાં પ્રસાદનો ડબ્બો જોઈ શકાતો હતો.


    કોણ કોણ આવ્યું:
    સલમાન ખાન, શાહરૂખ-ગૌરી, આમિર ખાન, કરિના-કરિશ્મા, સચિન તેંડુલકર, જેકીદાદા, સુનિલ શેટ્ટી પરિવાર સાથે, કરન જોહર, માધુરી દીક્ષિત-શ્રીરામ નેને, પ્રફૂલ પટેલ, પ્રસૂન જોષી, હાર્દિક પંડ્યા, કુનાલ પંડ્યા-પંખુડી, ઝહિર ખાન-સાગરિકા ઘાટગે, શોભા ડે, ટીના અંબાણી-અનિલ અંબાણી સહિતના સેલેબ્સ આવ્યા હતાં.

    (જુઓ, એન્ટેલિયામાં બોલિવૂડ સ્ટાર્સની ભીડ....)

    રસ્તાની વચ્ચે જ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી લાગી રાજ કુંદ્રાને પગે, પતિએ પણ આપ્યા આશીર્વાદ

  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અનિલ અંબાણી, ટીના અંબાણી, હાર્દિક પંડ્યા
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, નીતા-અનંત અંબાણી, શ્વેતા બચ્ચન, માધુરી-શ્રીરામ નેને
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, કુનાલ પંડ્યા પત્ની સાથે, આદિત્ય ઠાકરે, કરિશ્મા-કરિના
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, યામી ગૌતમ, જેકી-રેખા, સલમાન
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, શાહરૂખ-ગૌરી, સલમાન-ભાણી અલિઝેહ સાથે, કેટરિના કૈફ
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, ઝહિર-સાગરિકા, પંકજા મુંડે, ફાલ્ગુની પાઠક
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, પ્રફૂલ પટેલ, પ્રસૂન જોષી, આમિર ખાન
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અરમાન જૈન, હેમામાલિની, યશ બિરલા
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અમિતાભ બચ્ચન, મધુર ભંડારકર પત્ની સાથે, ફાતિમા શેખ-સાનિયા મલ્હોત્રા
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, કરન જોહર, રેહા ચક્રવર્તી-હુમા કુરૈશી, કિયારા અડવાણી
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, સચિન પુત્ર તથા પત્ની સાથે, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસ પત્ની સાથે
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અમિતાભ બચ્ચન તથા શ્વેતા બચ્ચન
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સુનિલ શેટ્ટી પરિવાર સાથે, સોનાક્ષી સિંહાની માતા પૂનમ, ભાઈ લવ, ભાભી તરૂણા
  • SRK to Maharashtra CM came at mukesh-nita ambani antilia for ganpati celebration
    ઉદ્ધવ ઠાકરે-મુકેશ અંબાણી, શોભા ડે
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ