Home » Bollywood » Party » 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party

58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 04:41 PM

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે આઠ મેના રોજ આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં

  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, મલાઈકા, કરિશ્મા, અર્પિતા

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે આઠ મેના રોજ આનંદ આહુજા સાથે લગ્ન કર્યાં હતાં. હાલમાં જ નતાશા પૂનાવાલાએ સોનમ-આનંદના લગ્નની એક પાર્ટી આપી હતી. નતાશા પૂનાવાલાએ સાયરસ પૂનાવાલાની પુત્રવધૂ છે. તેમની નેટવર્થ 8.6 બિલિયન ડોલર(58 હજાર કરોડ રૂપિયા) છે. નતાશાએ અદાર પૂનાવાલાની મુલાકાત લંડનમાં થઈ હતી. નતાશા પેજ 3 પાર્ટીમાં ફેમસ છે. તેની પાર્ટીમાં અંબાણીથી બચ્ચન પરિવાર જોવા મળે છે.


    પાર્ટીમાં આવ્યા આ સેલેબ્સઃ
    નતાશાએ આપેલી પાર્ટીમાં અનિલ કપૂર, રેહા કપૂર, કરન જોહર, શીખા તલસાણીયા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, શકીલ લદાક, મલાઈકા અરોરા, અર્પિતા ખાન સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


    (જુઓ, નતાશા પૂનાવાલાની પાર્ટીની ખાસ તસવીરો.....)

  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, કુનાલ રવૈલ, મોહિત મારવાહ
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, પતિ સાથે અમૃતા, સીમા ખાન, મલાઈકા, અર્પિતા
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    પતિ સાથે અમૃતા અરોરા
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    રેહા કપૂર
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    મસાબા ગુપ્તા
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    શીખા તલસાણીયા
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સંજય કપૂર પત્ની મહિપ કપૂર
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    કરન જોહર સાથે સોનમ કપૂર
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હર્ષવર્ધન કપૂર
  • 58 હજાર Crની સંપત્તિના ગુજ્જુ માલિકની પત્નીની ભવ્ય પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો આગવો ઠાઠ, sonam kapoor looked gorgeous in natasha poonawala party
    ડાબેથી, જેક્લીન, કેક કટ કરતાં સોનમ-આનંદ, નતાશા પૂનાવાલા
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ