કરિશ્માએ ઘરમાં કરી લક્ષ્મી પૂજા, નાની બહેન આવી પતિ અને લાડકવાયા સાથે

ડાબેથી, કરિના-કિઆન, સમાયરા, કરિશ્મા-તૈમુર, સૈફ-તૈમુર-કરિશ્મા
ડાબેથી, કરિના-કિઆન, સમાયરા, કરિશ્મા-તૈમુર, સૈફ-તૈમુર-કરિશ્મા
સૈફ-કરિના-તૈમુર
સૈફ-કરિના-તૈમુર
કરિના કપૂર
કરિના કપૂર
અાધાર જૈન, સોહા-કુનાલ ખેમુ
અાધાર જૈન, સોહા-કુનાલ ખેમુ
કરિના કપૂર તથા તૈમુર અલી ખાન
કરિના કપૂર તથા તૈમુર અલી ખાન
કરિશ્મા-કિઆન-સમાયરા, અરમાન જૈન
કરિશ્મા-કિઆન-સમાયરા, અરમાન જૈન
કરિના-કરિશ્મા-સમાયરા
કરિના-કરિશ્મા-સમાયરા

divyabhaskar.com

Nov 08, 2018, 03:18 PM IST

મુંબઈઃ ભારતભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. બોલિવૂડ સ્ટાર્સે પણ હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરી હતી. દિવાળીના દિવસે બપોરે કરિશ્મા કપૂરના ઘરે લક્ષ્મી પૂજા કરવામાં આવી હતી. જેમાં સૈફ-કરિના દીકરા તૈમુર સાથે આવ્યા હતાં. સૈફ તથા તૈમુરે વ્હાઈટ કુર્તા-પાયજામો પહેર્યો હતો. જ્યારે કિરના એક્વા ગ્રીન ડ્રેસમાં મિનિમમ જ્વેલરી તથા મેક-અપમાં જોવા મળી હતી. કુર્તા-પાયજામામાં તૈમુર ઘણો જ ક્યૂટ લાગતો હતો.


સૈફે આપી દિવાળી પાર્ટીઃ
દિવાળીની રાત્રે સૈફ અલી ખાને પોતાના ઘરે દિવાળી પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કરિશ્મા બંને સંતાનો દીકરી સમાયરા તથા દીકરા કિઆન રાજ કપૂર સાથે આવી હતી. સૈફની બહેન સોહા અલી ખાન પતિ કુનાલ ખેમુ સાથે આવી હતી. આ સિવાય કરિનાની ફોઈના દીકરાઓ અરમાન-આધાર જૈન જોવા મળ્યાં હતાં. દિવાળી પાર્ટીમાં કરિનાએ આછા લીલા રંગની સાડી પહેરી હતી.


(જુઓ, કપૂર સિસ્ટર્સની લક્ષ્મી પૂજા અને દિવાળી પાર્ટી દરમિયાનની ખાસ તસવીરો....)

બેગમ કરિના કપૂર આ પેલેસની છે માલકિન, પોતાના માટે બનાવ્યો છે ખાસ રૂમ

X
ડાબેથી, કરિના-કિઆન, સમાયરા, કરિશ્મા-તૈમુર, સૈફ-તૈમુર-કરિશ્માડાબેથી, કરિના-કિઆન, સમાયરા, કરિશ્મા-તૈમુર, સૈફ-તૈમુર-કરિશ્મા
સૈફ-કરિના-તૈમુરસૈફ-કરિના-તૈમુર
કરિના કપૂરકરિના કપૂર
અાધાર જૈન, સોહા-કુનાલ ખેમુઅાધાર જૈન, સોહા-કુનાલ ખેમુ
કરિના કપૂર તથા તૈમુર અલી ખાનકરિના કપૂર તથા તૈમુર અલી ખાન
કરિશ્મા-કિઆન-સમાયરા, અરમાન જૈનકરિશ્મા-કિઆન-સમાયરા, અરમાન જૈન
કરિના-કરિશ્મા-સમાયરાકરિના-કરિશ્મા-સમાયરા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી