Divya Bhaskar

Home » Bollywood » Party » 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception

કપૂર પરિવારનું GRAND રિસેપ્શન, જમીન પર ઉતરી આવ્યા સિતારાઓ

Divyabhaskar.com | Updated - May 09, 2018, 12:08 PM

સોનમ કપૂરના રિસેપ્શનમાં બોલિવૂડમાંથી ભાગ્યે જ એવી કોઈ મોટી હસ્તી હશે, તે સામેલ નહીં થઈ હોય.

  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, રાની, શિલ્પા તથા માધુરી

    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે આઠ મેના રોજ માસી કવિતા સિંહના ઘરે પંજાબી વિધિથી લગ્ન કર્યાં હતાં. તે જ દિવસે રાત્રે હોટલ લીલામાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. હોટલને રોશનીથી સજાવવામાં આવી છે. સોનમ કપૂરના રિસેપ્શનમાં બોલિવૂડમાંથી ભાગ્યે જ એવી કોઈ મોટી હસ્તી હશે, તે સામેલ નહીં થઈ હોય.


    સૌ પહેલાં આવ્યો ઈમરાન ખાનઃ
    રિસેપ્શનમાં સૌ પહેલો ગેસ્ટ આમિર ખાનનો ભાણીયો ઈમરાન ખાન હતો. તે એકલો જ રેડ કાર્પેટ પર જોવા મળ્યો હતો.ત્યારબાદ ચાચુ સંજય કપૂર પુત્ર જહાન સાથે આવ્યા હતાં. શત્રુધન સિંહા પત્ની પૂનમ સિંહા તથા પુત્ર લવ સિંહા સાથે આવ્યા હતાં. આ સિવાય પ્રફૂલ પટેલ પણ જોવા મળ્યા હતાં. વિધુ વિનોદ ચોપરા, કંગના રનૌત, રાજકુમાર હિરાની, કુનાલ રવૈલ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. ઐશ્વર્યા-અભિથી લઈ શાહરૂખ, સલમાન સહિત, જૂહી, માધુરી, કરિશ્મા-કરિના સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

    (જુઓ, સોનમ કપૂરના વેડિંગ રિસેપ્શનની ખાસ તસવીરો...)

  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અમૃતા-કરિશ્મા, જુનૈદ-કિરણ, રણધિર કપૂર
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, પરનિયા કુરૈશી, ઉદ્ધવ ઠાકરે પત્ની સાથે, સીમા સચદેવ તથા નીલમ કોઠારી
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    મોહિત મારવાહ પત્ની સાથે
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    નીતુ સિંહ તથા રીષિ કપૂર
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, સ્વરા ભાસ્કર, વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર, કિરણ ખેર પુત્ર સાથે
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, જય મહેતા-જૂહી ચાવલા તથા અન્ય
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    કુનાલ રવૈલ પરિવાર સાથે
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    સોનમ કપૂરના ફોઈ-ફુઆ તથા અન્ય
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    સિદ્ધાંત કપૂર(શ્રદ્ધા કપૂરનો ભાઈ)
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    કરન જોહર મોમ સાથે
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સિદ્ધાર્થ મલ્હોત્રા તથા આદિત્ય રોય કપૂર
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મસાબા ગુપ્તા પતિ સાથે
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વિધુ વિનોદ ચોપરા, કંગના તથા રાજકુમાર હિરાની
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, આયુષ્માન ખુરાના પત્ની સાથે, ભૂષણ કુમાર પત્ની સાથે, ચંકી પાંડે પત્ની સાથે
  • 'ધક ધક ગર્લ'થી 'ક્વિન' સહિતના સેલેબ્સ, madhuri to kangana, celebs attend sonam kapoor reception
    અક્ષય કુમાર-ટ્વિંકલ ખન્ના, સંજય લીલા ભણશાલી-રણવિર સિંહ, સુનિલ શેટ્ટી પત્ની માના તથા દીકરી અથિયા સાથે
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending