તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પહેલી જ વાર Sensational અંદાજમાં જોવા મળી બોબી દેઓલની પત્ની, Tanya Deol Looked Sensational At IIFA Award 2018

બોબી દેઓલ આવ્યો પત્ની સાથે, ગ્લેમરસ અંદાજને કારણે તાન્યા પર અટકી નજરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેંગકોકઃ બોલિવૂડ એક્ટર બોબી દેઓલે ફિલ્મ 'રેસ 3'થી કમબેક કર્યું છે. આ ફિલ્મમાં બોબે દેઓલને શર્ટલેસ અવતાર પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બોબી દેઓલના કામની પ્રશંસા કરવામાં આવી છે. હાલમાંજ બોબી દેઓલ બેંગકોકમાં યોજાયેલા ઈન્ટરનેશનલ ઈન્ડિયા ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ્સ યોજાઈ ગયા. અહીંયા બોબી દેઓલ પત્ની તાન્યા સાથે આવ્યો હતો. તાન્યા હાઈ સિલ્ડ ગાઉનમાં સેન્સેશનલ લાગતી હતી.


બોબીએ કર્યું પર્ફોમઃ
આઈફામાં બોબી દેઓલે પોતાની પહેલી ફિલ્મ 'બરસાત'ના સોંગ પર જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. ગ્રીન કાર્પેટ પર પત્ની સાથે આવેલો બોબી દેઓલ ઘણો જ હેન્ડસમ લાગતો હતો. જોકે, ચાહકોની નજર બોબીને બદલે તેની પત્ની તાન્યા જ પર અટકી હતી. તાન્યા હાઈ સ્લિટ ગાઉનમાં સુપર્બ લાગતી હતી.


કરે છે ફર્નિચરનો બિઝનેસઃ
તાન્યા ઘણા મોટા બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. તે પોતાનો ફર્નિચર અને હોમ ડેકોરેશનનો બિઝનેસ ધ ગુડ અર્થના નામથી ચલાવે છે, જેના ઘણા ક્લાઈન્ટ બોલિવૂડ સ્ટાર્સ અને બિઝનેસમેન છે. બોબી-તાન્યા દેઓલને બે દીકરા આર્યમાન અને ધરમ છે.

 

ચાર વર્ષ બેકાર રહેતા બોબી દેઓલની થઈ હતી આવી હાલત, વાત કરતા રડી પડ્યો અને કહ્યું ''પ્લીઝ.....''