1

Divya Bhaskar

Home » Bollywood » Party » karan johar came with his twins at ekta kapoor party

કરન જોહરના Twins લાગ્યા Super Cute, લાંબા સમયે દેખાઈ 'રંગીલા ગર્લ', તસવીરો

Divyabhaskar.com | Last Modified - Dec 22, 2017, 12:12 PM IST

પાર્ટીમાં કરન જોહર પોતાના બંને સંતાનો રૂહી તથા યશને લઈ આવ્યો હતો

  • karan johar came with his twins at ekta kapoor party
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    કરન રૂહી તથા યશ સાથે, ઉર્મિલા માતોડકર

    મુંબઈઃ ટીવી ક્વિન એકતા કપૂરે પ્રિ ક્રિસમિસ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં કરન જોહર પોતાના બંને સંતાનો રૂહી તથા યશને લઈ આવ્યો હતો. આ પાર્ટીમાં તુષાર કપૂર દીકરા લક્ષ્ય સાથે આવ્યો હતો. આ સિવાય કાંચી કૌલ બંને સંતાનો સાથે, નીલમ તથા ઉર્મિલા માતોડકર આવી હતી.


    બીજીવાર જાહેરમાં મળ્યા જોવાઃ
    કરન જોહરના સંતાનો આ પહેલાં રાની મુખર્જીની દીકરી આદિરાની પાર્ટીમાં જોવા મળ્યાં હતાં. કરનના આ બંને સંતાનો સાત ફેબ્રુઆરી, 2018ના દિવસે એક વર્ષના થશે. કરને કહ્યું હતું કે તે આ લૅવિશ બર્થડે પાર્ટી યોજશે. આ વર્ષે તે નવું વર્ષ વિદેશમાં નહીં પરંતુ પોતાના બંને સંતાનો સાથે સેલિબ્રેટ કરશે.


    (જુઓ, એકતા કપૂરની પ્રિ-ક્રિસમસ પાર્ટીમાં ક્યૂટ લાગ્યા રૂહી-યશ....)

  • karan johar came with his twins at ekta kapoor party
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    દીકરા લક્ષ્ય સાથે તુષાર કપૂર
  • karan johar came with his twins at ekta kapoor party
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    કાંચી કૌલ સંતાનો સાથે
  • karan johar came with his twins at ekta kapoor party
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    નીલમ દીકરી સાથે
  • karan johar came with his twins at ekta kapoor party
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    બોલિવૂડ સેલેબ
  • karan johar came with his twins at ekta kapoor party
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બંને સંતાનો સાથે કરન જોહર
  • karan johar came with his twins at ekta kapoor party
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    યશ સાથે કરન જોહર
  • karan johar came with his twins at ekta kapoor party
    ઉર્મિલા માતોડકર
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending