દીકરી આરાધ્યા સાથે ઐશ્વર્યા રાયનો ગોર્જિયસ અંદાજ તો જાહન્વીનો Sensational Look

વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્ડિયા એવોર્ડ્સ'માં પહેલો મેરિલ સ્ટ્રિપ એવોર્ડ ઐશ્વર્યા રાયને આપવામાં આવ્યો હતો

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 01:23 PM
bollywood actress janhvi kapoor received glamour award

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયને વિશ્વમાં સૌથી સારું કામ કરવા માટે 'વીમેન ઈન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્ડિયા એવોર્ડ્સ'માં પહેલો મેરિલ સ્ટ્રિપ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા તથા મોમ વૃંદા રાય સાથે સામેલ થઈ હતી. તો જાહન્વી કપૂરને પણ ગ્લેમર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તે એકલી જ આવી હતી.

એશે માન્યો ચાહકોનો આભારઃ
ઐશ્વર્યા રાયે એવોર્ડની તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. જેમાં તે દીકરી આરાધ્યા તથા મોમ સાથે જોવા મળે છે. દીકરી આરાધ્યા મોમની જેમ જ પોઝ આપતી જોવા મળી હતી. તસવીરો શૅર કરીને એશે ચાહકોનો આભાર માન્યો હતો અને લખ્યું હતું, ''ભારત તથા આખી દુનિયામાં રહેલા મારા ફૅન્સનો દિલથી આભાર. તમે મારી પ્રેરણા તથા શક્તિ છો. ભગવાન કૃપા રાખે અને મારો પ્રેમ...''

પિંક ગાઉનમાં ગોર્જિયસ જાહન્વીઃ
જાહન્વી કપૂર પિંક ગાઉનમાં ઘણી જ ગોર્જીયસ લાગતી હતી. ઓફ-શોલ્ડર ગાઉનમાં જાહન્વીનો આગવો અંદાજ જોવા મળ્યો હતો. 'ધડક'થી જાહન્વીએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.

રાષ્ટ્રગીત વાગતા જ ભાવુક થઈ બચ્ચન બહુ ઐશ્વર્યા રાય, આંખોમાંથી વહેવા લાગ્યા આંસુઓ

bollywood actress janhvi kapoor received glamour award
bollywood actress janhvi kapoor received glamour award
bollywood actress janhvi kapoor received glamour award
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App