સતત બીજા વર્ષે અમિતાભ બચ્ચને ના આપી દિવાળી પાર્ટી, માત્ર લક્ષ્મી પૂજા કરી

દિગ્ગજ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટી બોલિવૂડમાં લોકપ્રિય છે. જોકે, સતત બીજા વર્ષે અમિતાભે દિવાળી પાર્ટી આપી નથી

divyabhaskar.com | Updated - Nov 08, 2018, 10:55 AM
amitabh and aishwarya rai shared diwali celebration pics on social media

મુંબઈઃ દિગ્ગજ અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટી બોલિવૂડમાં લોકપ્રિય છે. જોકે, સતત બીજા વર્ષે અમિતાભે દિવાળી પાર્ટી આપી નથી. ગયા વર્ષે ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાનું અવસાન થતાં દિવાળી પાર્ટી આપી નહોતી. આ વર્ષે દીકરી શ્વેતાના સસરા રાજન નંદાનું નિધન થતાં દિવાળી પાર્ટી આપવામાં આવી નથી. બચ્ચન પરિવારે પોતાના બંગલા મનસામાં લક્ષ્મી પૂજા કરીને દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો. અમિતાભ તથા ઐશ્વર્યાએ સોશ્યિલ મીડિયામાં લક્ષ્મી પૂજાની તસવીર શૅર કરી હતી. મનસા બંગલો જલસાની એકદમ પાછળ આવ્યો છે. આ જ બંગલામાં બચ્ચન પરિવાર પાર્ટી આપતા હોય છે. આરાધ્યા બચ્ચન આ બંગલાની લૉનમાં રમતી હોય છે.

લક્ષ્મી પૂજા કરીઃ
અમિતાભ બચ્ચને પોતાના ઘરે લક્ષ્મી પૂજા કરી હતી. આ પૂજાની તસવીરો સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. ઐશ્વર્યા-આરાધ્યા વ્હાઈટ આઉટફિટમાં જ્યારે અભિષેક બચ્ચન પાસ્તા-ગ્રીન કુર્તામાં જોવા મળ્યો હતો.

✨🌹HAPPY DIWALI TO ALL🌹✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on Nov 7, 2018 at 8:56am PST

રીલિઝ થઈ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'
અમિતાભ બચ્ચન-આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' 8 નવેમ્બરના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ, ફાતિમા સના શેખ છે.

76માં જન્મદિવસ પર અમિતાભ બચ્ચને ખરીદી મોંઘી કાર, કિંમત છે અઢી કરોડ રૂપિયા

amitabh and aishwarya rai shared diwali celebration pics on social media
amitabh and aishwarya rai shared diwali celebration pics on social media
amitabh and aishwarya rai shared diwali celebration pics on social media
amitabh and aishwarya rai shared diwali celebration pics on social media
amitabh and aishwarya rai shared diwali celebration pics on social media
amitabh and aishwarya rai shared diwali celebration pics on social media
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App