Home » Bollywood » Party » check out bollywood celebs red carpet look at zee cine award

અક્ષય કુમારની દેખાવા લાગી ઉંમર, 'ડોન'ની પૂર્વ પ્રેમિકાનો Sensational અંદાજ

Divyabhaskar.com | Updated - Dec 20, 2017, 05:28 PM

હાલમાં જ ઝી સિને એવોર્ડ્સ યોજાઈ ગયા. આ એવોર્ડ શોમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી

  • check out bollywood celebs red carpet look at zee cine award
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, મોનિકા બેદી, અક્ષય કુમાર, ભૂમિ પેડનેકર

    મુંબઈઃ હાલમાં જ ઝી સિને એવોર્ડ્સ યોજાઈ ગયા. આ એવોર્ડ શોમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. શ્રીદેવી, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ, રણવિર સિંહ, શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, રાધિકા આપ્ટે, વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ભૂમિ પેડનેકર, જેકી શ્રોફ, કરન જોહર સહિતની હસ્તીઓ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. અક્ષય કુમાર પોતાના ઓરિજનલ લુકમાં જોવા મળ્યો હતો. તેની દાઢીમાં સફેદ વાળ આવી ગયા હતાં. અક્ષય કુમારે ફિલ્મ 'કેસરી' માટે પાંચ કિલો વજન ઉતાર્યું છે. જ્યારે અબુ સાલેમની પૂર્વ પ્રેમિકા મોનિકા બેદી બ્લેક આઉટ ફિટમાં ગોર્જીયસ લાગતી હતી.


    (જુઓ, એવોર્ડ શોમાં સ્ટાર્સનો દબદબો....)

  • check out bollywood celebs red carpet look at zee cine award
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    તનિષા મુખર્જી
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    અશ્વિની ઐય્યર પતિ નિતેશ તિવારી સાથે
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    કાર્તિક આર્યન
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    રણવિર સિંહ
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    સુભાષ ઘાઈ
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    માનસી જોષી રોય, રોહિત રોય તથા નીલમ
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    નીતુ ચંદ્રા
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    નોરા ફતેહ
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    તાપસી પન્નુ
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    મોનિકા બેદી
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મેહર વીજે
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ચંકી પાંડે
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રેહા ચક્રવર્તી
  • check out bollywood celebs red carpet look at zee cine award
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અનુ મલિક
  • check out bollywood celebs red carpet look at zee cine award
    રાધિકા આપ્ટે
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending

વીડિયો વધુ જુઓ