દીકરીની સગાઈમાં મુકેશ અંબાણીએ રોશનીથી સજાવ્યું ઈટાલીનું લેકકોમો, તસવીરોમાં માણો સગાઈનો માહોલ

લેકકોમો ફટકડાંથી ઝગમગી ઉઠ્યું, રેડ ડ્રેસમાં સારા ફ્રેન્ડ સાથે
લેકકોમો ફટકડાંથી ઝગમગી ઉઠ્યું, રેડ ડ્રેસમાં સારા ફ્રેન્ડ સાથે
isha and anand piramal engagement: lake como decoration pics
પાપા સાથે ઈશા અંબાણી, સ્પીચ આપતો આનંદ

સિંગર શાન પત્ની સાથે
સિંગર શાન પત્ની સાથે
જૂહી ચાવલા
જૂહી ચાવલા
સોનમ કપૂર પતિ આનંદ સાથે
સોનમ કપૂર પતિ આનંદ સાથે
isha and anand piramal engagement: lake como decoration pics

divyabhaskar.com

Sep 23, 2018, 12:19 PM IST

મુંબઈઃ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તથા ઉદ્યોગપતિ અજય પીરામલના પુત્ર આનંદની સગાઈ ઈટાલીના લેક કોમોમાં થઈ હતી. સગાઈના ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યા હતાં. સગાઈમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તી આવી હતી. સચિન તેંડુલકર દીકરી સારા તથા પત્ની અંજલી સાથે આવ્યો હતો. જોકે, સોશ્યિલ મીડિયામાં માત્ર સારા તેંડુલકરની તસવીર વાયરલ થઈ છે. આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે આવ્યો હતો. આ સમયે આમિર બ્લેક રંગની શેરવાની તથા વ્હાઈટ પાયજામામાં જોવા મળ્યો હતો. તો કિરણ રાવ ગ્રીન રંગના સલવારમાં જોવા મળી હતી.

સ્ટાઈલિશ લુકમાં કરનઃ
એન્ગેજમેન્ટ પાર્ટીમાં કરન જોહર સ્ટાલિશ લુકમાં જોવા મળ્યો હતો. તો જૂહી ચાવલા લાઈટ ગોલ્ડન રંગના લહેંગામાં ગોર્જિયસ લાગતી હતી. આ સિવાય પ્રિયંકા ચોપરા-નિક જોનાસ, અનિલ કપૂર, સોનમ કપૂર-આનંદ આહુજા, જાહન્વી-ખુશી કપૂર, મનિષ મલ્હોત્રા, પ્રિયંકા ચોપરાની મોમ મધુ તથા ભાઈ સિદ્ધાર્થ, સિંગર શાન સહિતના અનેક સેલેબ્સ આવ્યા હતાં.

સગાઈ બાદ ઝગમગી ઉઠ્યું લેકકોમોઃ
ઈશા-આનંદની સગાઈ બાદ લેકકોમો આખું ઝગમગી ઉઠ્યું હતું. અલગ-અલગ જાતના ફટકાડાઓથી આખા શહેરમાં રોશની પથરાઈ ગઈ હતી. લેક કોમોમાં ઈશા અંબાણીની સગાઈની ચર્ચા દિવસો સુધી થશે તે વાત નક્કી છે.

(જુઓ, આતિશબાજીથી ઝગમગી ઉઠ્યું લેકકોમો....)

ઈટાલીમાં ઈશા અંબાણીની સગાઈ, તસવીરોમાં જુઓ રિંગ પહેરાવ્યા બાદ કેવો હતો ભવ્ય નજારો

X
લેકકોમો ફટકડાંથી ઝગમગી ઉઠ્યું, રેડ ડ્રેસમાં સારા ફ્રેન્ડ સાથેલેકકોમો ફટકડાંથી ઝગમગી ઉઠ્યું, રેડ ડ્રેસમાં સારા ફ્રેન્ડ સાથે
isha and anand piramal engagement: lake como decoration pics
પાપા સાથે ઈશા અંબાણી, સ્પીચ આપતો આનંદપાપા સાથે ઈશા અંબાણી, સ્પીચ આપતો આનંદ
isha and anand piramal engagement: lake como decoration pics
isha and anand piramal engagement: lake como decoration pics
isha and anand piramal engagement: lake como decoration pics
isha and anand piramal engagement: lake como decoration pics
સિંગર શાન પત્ની સાથેસિંગર શાન પત્ની સાથે
જૂહી ચાવલાજૂહી ચાવલા
સોનમ કપૂર પતિ આનંદ સાથેસોનમ કપૂર પતિ આનંદ સાથે
isha and anand piramal engagement: lake como decoration pics

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી