Home » Bollywood » Party » બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party

બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડીગાર્ડ શેરા સાથે 'ભાઈજાન' સલમાન ખાનની Entry

Divyabhaskar.com | Updated - Jun 11, 2018, 11:12 AM

રાજકારણી બાબા સિદ્દિકીએ રવિવાર(10 જૂન)ના રોજ મુંબઈની હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં ઈફ્તાર પાર્ટી રાખી હતી.

  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, બોડીગાર્ડ શેર, સલમાન, બાબા સિદ્દિકી, સાકિબ સલીમ-બોબી દેઓલ

    મુંબઈઃ રાજકારણી બાબા સિદ્દિકીએ રવિવાર(10 જૂન)ના રોજ મુંબઈની હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં ઈફ્તાર પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. પાર્ટીમાં સલમાન ખાન બોડીગાર્ડ શેરા સાથે આવ્યો હતો. આ સિવાય ખાન પરિવારમાંથી અરબાઝ ખાન, સોહેલ ખાન, બહેન અલવિરા-જીજા અતુલ અગ્નિહોત્રી, અર્પિતા-આયુષ આવ્યા હતાં. સલમાનની કથિત પ્રેમિકા લુલિયા વન્તુર પણ ઈફ્તાર પાર્ટીમાં આવી હતી. જોકે, સલમાન તથા લુલિયા સાથે જોવા મળ્યાં નહોતાં.

    આ પણ વાંચોઃ 'ભાઈજાન' પહેલી જ વાર B'day પર ભૂલી ગયો કેક કાપવાનું, જાણો એવું તો શું બન્યું


    આ સેલેબ્સ પણ રહ્યાં હાજરઃ
    બાબા સિદ્દિકીની પાર્ટીમાં 'રેસ 3'ની સ્ટાર-કાસ્ટ સિવાય સુનિલ શેટ્ટી, ઝરિન ખાન, રિતેશ દેશમુખ, સાકિબ સલીમ, હુમા કુરૈશી, કેટરિના કૈફ, નગ્મા, મૌની રોય, સંજય ખાન, ઝાયેદ ખાન, આદિત્ય પંચોલી-ઝરિના વહાબ, હિના ખાન, અદા શર્મા, રાગિણી ખન્ના, શિલ્પા શેટ્ટી, કેટરિના કૈફ સહિતના બોલિવૂડ સેલેબ્સ આવ્યા હતાં.


    (જુઓ, ઈફ્તાર પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ....)

  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
    પિતા સલીમ ખાન સાથે અરબાઝ ખાન
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, અતુલ અગ્નિહોત્રી, અલવિરા, બાબા સિદ્દિકી
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
    સુરવીન ચાવલા તથા સોહેલ ખાન
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
    ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે જેક્લીન ફર્નાન્ડિઝ
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, કેટરિના કૈફ, નુસરત ભરૂચા
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
    શિલ્પા શેટ્ટી, પતિ આયુષ સાથે અર્પિતા ખાન
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    સાકીબ સલીમ સાથે બોબી દેઓલ
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    હિના ખાન
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ઝરિન તથા બાબા સિદ્દિકી
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    અનિલ કપૂર તથા રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    મૌની રોય
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, રેહા ચક્રવર્તી, હુમા કુરૈશી
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    શત્રુધ્ન સિંહા
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    શમા સિકંદર-જેમ્સ મિલિરોન, નગ્મા તથા બાબા સિદ્દિકી
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, રાગિણી ખન્ના, રિચા ચઢ્ઢા
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    તુષાર કપૂર
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આદિત્ય પંચોલી-ઝરિના વહાબ, ઝાયેદ ખાન-સંજય ખાન
  • બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોડી શેરા સાથે સલમાન ખાનની Entry, bollywood celebs came at baba siddiki iftar party
    લુલિયા વન્તુર, સલમાન ખાન-બાબા સિદ્દિકી
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ