વસંતપંચમીની પૂજા / બોલિવૂડના જાણીતા ડિરેક્ટરના ઘરે યોજાઈ વસંતપંચમીની પૂજા, પત્ની એશ સાથે નહીં પણ એકલો જ આવ્યો અભિ

katrina kaif, abhishek bachchan and other celebs came at anurag basu home

divyabhaskar.com

Feb 11, 2019, 11:05 AM IST

મુંબઈઃ વસંતપંચમીનો તહેવાર હિંદુ ધર્મ માટે ખાસ મહત્વનો છે. આ દિવસે મા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અનુરાગ બાસુએ વસંત પંચમીની ખાસ પૂજા કરી હતી. આ પ્રસંગે કેટરિના કૈફ સહિતના સેલેબ્સ આવ્યા હતાં. કેટરિના ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ આવ્યાઃ
પૂજામાં અભિષેક બચ્ચન પણ આવ્યો હતો. તે એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. આ સિવાય ટીવી એક્ટ્રેસ સાક્ષી તન્વર, ટીના દત્તા, સુમોના ચક્રવર્તી, પત્રલેખા, ભૂષણ કુમાર પત્ની દિવ્યા સાથે આવ્યો હતો.

(જુઓ, અનુરાગ બાસુના ઘરે આયોજીત મા સરસ્વતીની પૂજાની ખાસ તસવીરો...)

X
katrina kaif, abhishek bachchan and other celebs came at anurag basu home
katrina kaif, abhishek bachchan and other celebs came at anurag basu home
katrina kaif, abhishek bachchan and other celebs came at anurag basu home
katrina kaif, abhishek bachchan and other celebs came at anurag basu home
katrina kaif, abhishek bachchan and other celebs came at anurag basu home
katrina kaif, abhishek bachchan and other celebs came at anurag basu home
katrina kaif, abhishek bachchan and other celebs came at anurag basu home

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી