તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'બેબી ડોલ'થી અરિજીત સિંહ સુધી, પહેલાં જ સોંગ્સે થઈ ગયા Famous

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 14 જુલાઈના રોજ ફિલ્મ 'જગ્ગા જાસૂસ' રીલિઝ થઈ છે. આ ફિલ્મના સોંગ્સ 'ઉલ્લુ કા પઠ્ઠા', 'ગલતી સે મિસ્ટેક', 'ફિર વહી લોગો..' હિટ ગયા છે. 'જગ્ગા જાસૂસ'માં અરિજીત સિંહે સોંગ્સ ગાયા છે. જોકે, અરિજીત છેલ્લાં પાંચ વર્ષથી બોલિવૂડમાં છે. તે 'ફિર મોહબ્બત' સોંગથી ચર્ચામાં આવ્યો હતો. 2011માં અરિજીતે ગાયેલું આ સોંગ ઘણું જ લોકપ્રિય થયું હતું. જોકે, માત્ર અરિજીત જ નહીં એવા ઘણાં જ ગાયક છે, જેઓ પહેલાં જ સોંગથી ફેમસ થયા હોય. તેમાં 'બેબી ડોલ' ફૅમ કનિકા કપૂરનો પણ સમાવેશ થાય છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કયા ગાયકો પહેલાં જ સોંગથી થયા હિટ....)
અન્ય સમાચારો પણ છે...