તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યારે સ્ટેજ શોમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પહોંચી શ્રેયા ઘોષાલ, જુઓ Life Photos

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 મુંબઈઃ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલે માહિતી આપી છે કે, દિલ્હીના મેડમ તુસાદ સ્ટુડિયોમાં તેનું વેક્સ સ્ટેચ્યુ બનાવવામાં આવશે.  શ્રેયાનો જન્મ 12 માર્ચ, 1984ના રોજ પશ્ચિમ બંગાળના બ્રહ્મપુર ગામના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.  શ્રેયા ચાર વર્ષની હતી ત્યારથી સિંગિંગ કરે છે. તેના પિતાનું નામ વિશ્વજીત ઘોષાલ છે, જે ભારતના પરમાણુ ઉર્જા નિગમમાં ઈલેક્ટ્રિક ઈન્જિનિયર છે. તેની મા શર્મિષ્ઠા હાઉસ વાઈફ છે. શ્રેયાને સૌમ્યદીપ નામનો એક ભાઈ છે. તેણે શિલાદિત્ય મુખર્જી સાથે લગ્ન કર્યા છે. ફેશન સ્ટેટમેન્ટને લઈ બની ટીકાનો ભોગ
 
મોટા ભાગે શ્રેયા સિમ્પલ અને ટ્રેડિશનલ લુકમાં જોવા મળી છે. પરંતુ 2012માં તેણે એક સ્ટેજ શો દરમિયના પોતાની ફેશન સેન્સથી ફેન્સને ચોંકાવી દીધા હતા. સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતી વખતે શ્રેયા ટ્રાન્સપરન્ટ બ્લેક ટોપમાં જોવા મળી હતી. તેણે અન્ડગાર્મેન્ટ્સ પણ પહેર્યા નહોતા, આ કારણે તેના આ લુકની ટીકા કરવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં શ્રેયા ઘોષાલના બાળપણથી લઈ અત્યાર સુધીના rare ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો