તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોઇ ફેમસ તો કોઇ ફ્લોપ, બ્રેક વગર જ થયું હતું આ સોંગ્સનું Shooting

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ સિલ્વર સ્ક્રિન પર આપણને ફિલ્મના ગીત હંમેશા એન્ટરટેઇનિંગ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે આ એક સોંગને શૂટ કરવા માટે સ્ટાર્સ અને ફિલ્મમેકર્સને ખૂબ જ મહેનત ઉઠાવવી પડતી હોય છે. ગીતના લિરિક્સ, મ્યૂઝિક કમ્પોઝ અને સિંગર્સ દ્વારા રેકોર્ડ કરાયા પછી પણ સ્ટાર્સ આ ગીત પર પર્ફોર્મ કરવા માટે અનેક દિવસો સુધી પ્રેક્ટિસ કરે છે. તેમ છતાં એક સોંગના શૂટિંગ પાછળ 10-15 તો ક્યારેક વધુ દિવસ પણ લાગે છે. જોકે, હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં એવા અનેક સોંગ છે. જે મિનિટોમાં શૂટ કરાયા છે. આ પેકેજમાં અમે તમને જણાવીશું એવા જ સોંગ્સ વિશે જેને એક જ ટેકમાં શૂટ કરાયા છે.
 
 
>> આઇ વોન્ટ ટૂ મેક લવ ટૂ યુ
ફિલ્મઃ 'એતરાઝ' (2004)
સ્ટારકાસ્ટઃ અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા
અક્ષય-પ્રિયંકા સ્ટારર આ રોમાન્ટિક સોંગ આશરે 4 મિનિટનું છે. જેને સ્ટાર્સે બ્રેક વગર જ શૂટ કર્યું છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો એવા જ ગીત વિશે જેને ટૂંકા સમયમાં જ શૂટ કરાયા ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો