ઝિન્નત અમાને છાનામાનાં છ મહિના પહેલાં જ શિવેસનાનાં લિડર સાથે કર્યા લગ્ન!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં ઝિન્નત અમાન એક સમયે સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી હતી. થોડાં સમય પહેલાં જ ઝિન્નત અમાને જાહેર કર્યું હતું કે તે બીજા લગ્ન કરવા જઈ રહી છે.

આ સમયે તેણે પોતાના મિ. રાઈટનું નામ જાહેર કર્યું નહોતું. તેણે કહ્યું હતું કે તેણે પોતાના બંને પુત્રોને આ વાત કહી છે અને અન્ય કોઈ સમક્ષ નામની ઓળખ જાહેર કરવાની તેની જરૂર લાગતી નથી.

હવે, એક જાણીતી ચેનલે દાવો કર્યો છે કે ઝિન્નત અમાને છ મહિના પહેલાં જ શિવસેનાના લીડર સરફરાઝ અહેમદ સાથે દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કરી લીધા છે. ત્યારબાદથી જ બંને જણાં બ્રાંદ્રામાં માઉન્ટ મેરી એપાર્ટમેન્ટમાં રહે છે.

વધુ માહિતી મેળવવા તસવીરો પર કરો ક્લિક..