• Gujarati News
  • WOW: Kajol Sheds 16 Kilos, Looks Stunning At Mai Premiere

પારદર્શક સાડીમાં કાજોલે બતાવી મનમોહક અદા, જુઓ ખાસ તસવીરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી કાજોલ છેલ્લાં કેટલાંય સમયથી પોતાનું વજન ઉતારીને શેઈપમાં આવવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં જ કાજોલ 'માઈ'ના પ્રીમિયર શોમાં જોવા મળી હતી.

આ સમયે કાજોલ એકદમ પાતળી લગાતી હતી.

38 વર્ષીય કાજોલે સબ્યાસાચીએ ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી. કાજોલની બ્લેક સાડીએ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર ઉભુ કર્યું હતું અને તે એકદમ સેક્સી લાગતી હતી.

કાજોલની સેક્સી સાડીમાંથી તેની સેક્સી બેલી પણ દેખાતું હતું. લાગે છે કે કાજોલ નવી આવેલી અભિનેત્રીઓને ટક્કર આપવા માંગે છે.

તસવીરોમાં કાજોલનો હોટ લુક....