અરે બાપ રે,આમિરે 'ઘાઘરો' પહેરી કર્યાં અચંબિત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આમિર ખાનને સ્કર્ટ પહેરીને શા માટે આમ આંટા ફેરા કરતો હશે?પરંતુ આ અંગે કંઇ વધુ વિચારો તે પહેલાં જ સ્પષ્ટતાં કરી દઇએ કે આમિરે તેની આગામી ફિલ્મ 'પીકે' માટે આ સ્કર્ટ પહેર્યું છે.

'પીકે'નાં સેટ્સ પર આમિરે પીળારંગનો 'ઘાઘરા' પહેર્યો હતો જેના આ વેશને ફોટોગ્રાફર્સે કેમેરામાં કેદ કર્યો હતો.મિસ્ટર પરફેક્શનિસ્ટે આ યલો સ્કર્ટ બ્લેઝર સાથે પહેર્યું હતું.

આમિરનો 'ઘાઘરા' અવતાર જોવા આ તસવીરો પર કરો એક નજર...