નરગીસે ન્યૂડ અને ટોપલેસ થઇ કરાવ્યું હતું ઉત્તેજક ફોટોશૂટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નરગીસ ફખ્રી સાથે રણબિર કપૂરનાં કથિત પ્રેમ પ્રકરણને હજુ લાંબો સમય થયો નથી.નરગીસ 'રોકસ્ટાર'માં તેની કો સ્ટાર પણ હતી.તે સમયે રણબિરનાં રોમાન્સ અંગે પણ ખૂબ જ ચર્ચાઓ ચાલી હતી.તો ઘણાં એમપણ કહેતાં હતાં કે આ તેમની ફિલ્મ માટે પબ્લિસિટી મેળવવાનો ઉત્તમ રસ્તો હતો.બોલિવૂડમાં એન્ટ્રી કર્યાં પહેલાં નરગીસે ટોપલેસ અને ન્યૂડ થઇને અનેક ફોટોશૂટ્સ પણ કરાવ્યા હતાં.

આ બેહદ ઉત્તેજક ફોટોશૂટ પર કરો એક નજર...