• Gujarati News
  • When Aishwarya Rai Bachchan’s Mother in law Bonded With Rekha

જ્યારે જયા બચ્ચન પતિની પૂર્વ પ્રેમિકાને મળે છે આ અંદાજમાં!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જયા બચ્ચન અને રેખાનાં સંબંધોને લઈને ઘણી જ વાતો કરવામાં આવતી હતી અને આજે પણ તેમનાં સંબંધોની વાતો અવારનવાર થતી હોય છે.

જો રેખા અને જયા એક જ ઈવેન્ટમાં જાય ત્યારે તે ચોક્કસથી સમાચાર બનતાં હોય છે.

જ્યારે રાજ્યસભામાં રેખાને જયા બચ્ચનની બાજુમાં બેઠક ફાળવવામાં આવી ત્યારે અફવા ઉડી હતી કે જયા બચ્ચને પોતાની બેઠક બદલવા માંગતા હતાં.

બંને અભિનેત્રીઓએ એકબીજાથી અંતર જાળવી રાખ્યું છે. જોકે, તેમ છતાંય તેમના સંબંધોની ચર્ચા તો થતી જ રહે છે.

તો, ચાલો આજે આપણે જયા અને રેખા એક ઈવેન્ટમાં એકબીજાને ઉષ્માપૂર્ણ રીતે મળ્યાં હતા, તેની તસવીરો પર કરીએ નજર....