PHOTOS: 'મેચ ફિક્સર' ક્રિકેટરના પ્રેમમાં ફરી પકડાઈ વીણા!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિક ફરી એકવાર ચર્ચાના ચકડોળે છે. તે પોતાના જુના પ્રેમની યાદોમાં ખોવાઈ ગઈ છે. વીણાનો પ્રેમ પાકિસ્તાની ક્રિકેટર અને તેનો ભૂતપૂર્વ પ્રેમી મોહમ્મદ આસિફ પર જાગી ગયો છે. તસવીરો જોતાં જાવ અને જાણો, વીણાએ શું કહ્યું?