વીણા મલિકે લીક થયેલા બેહદ હોટ MMS અંગેનું રહસ્ય કર્યું છતું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીણા મલિક તેની આગામી ફિલ્મ 'જીંદગી 50-50'ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેમણે બોલ્ડ અને ટોપલેસ સીન્સ આપ્યા છે.

થોડા સમય પહેલાં વીણાનો એક સેક્સ એમએમએસ લીક થઇ જતાં આ ફિલ્મની ખૂબ ચર્ચાઓ થવા લાગી હતી.આ એમએમએસથી ફિલ્મને સરળતા પૂર્વક ચર્ચામાં આવી ગઇ હતી.

હાલ વીણા આ ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે મોટા ભાગની પ્રેસ કોન્ફરન્સમાં તેની આ સેક્સ ક્લિપ અંગે સવાલો કરવામાં આવી રહ્યાં છે.

તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે વીણાને પૂછવામાં આવ્યું કે, તે એમએમએસ અસલી હતો કે નકલી? તો વીણાએ તેનો જવાબ આપ્યો હતો કે આ રિયલ એમએમએસ નહીં પણ એક ગીતનો સીન હતો.

વીણાની આ ફિલ્મ અને એમએમએસ અંગે જાણવા આ તસવીરો બદલો