તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટાંટીયો ભાંગ્યો તોય વીણાએ બતાવી ઉત્તેજક અદાઓ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'જિંદગી 50-50'માં પોતાની બોલ્ડનેસ અને હોટનેસ બતાવનારી વીણા હવે પોતાની આગામી ફિલ્મ 'સિલ્ક'નાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક જમાનાની સાઉથની હોટ હસીના સિલ્ક સ્મિતાનાં જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં વીણા 'ડર્ટી પિક્ચર'માં વિદ્યાએ નિભાવેલી ભૂમિકા કરી રહી છે.
પરંતુ ખરાબ સમાચાર એ છે કે, આ ફિલ્મનાં થાઇલેન્ડમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન વીણા ઇજાગ્રસ્ત થઇ છે. તાજેતરની ખબર મુજબ થાઇલેન્ડનાં એક બીચ પર શૂટિંગ દરમિયાન વીણાનાં પગમાં ઇજા થઇ ગઇ છે.આ ઇજાને પગલે તેના પગમાં પટ્ટી પણ બાંધવી પડી હતી.
પરંતુ રોચક વાત તો એ છે કે, આ તસવીરોને જોઇને વીણા એક્સપોઝ કરવા માગતી હોય તેમ લાગી રહ્યું છે. ઇજા થયા બાદ વીણાએ ન તો હોટલમાં આરામ કરવા ગઇ કે ન તો કોઇ દવા લીધી હતી. માત્ર તેના પગ પર એક પટ્ટી બાંધવામાં આવી હતી.
આ સિવાય બીચની આસપાસ આંટાફેરા કરી રહેલી વીણાનાં ડ્રેસમાં તેના પગ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતાં. વીણાની તો વાત જ શું કરવી. એક ઇજાને પણ એક્સપોઝ કરવાનું વીણા સારી રીતે જાણે છે.
ઇજાગ્રસ્ત વીણાએ પટ્ટી બંધાવવા દરમિયાન બતાવેલી ઉત્તેજક અદાઓ પર કરો એક નજર...