અમિતાભ-જયાની ભાગ્યે જ જોયેલી તસવીરો પર એક નજર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડમાં 'ફર્સ્ટ કપલ' તરીકે જાણીતા અમિતાભ અને જયાએ રવિવારના રોજ લગ્નજીવનના 39 વર્ષ પૂર્ણ કર્યા. જયા-અમિતાભના લગ્નજીવનની કોઈને પણ ઈર્ષ્યા થાય તે સ્વાભાવિક છે. તેઓનું લગ્નજીવન સુખેથી પસાર થાય છે. તેમનો પરિવાર સંપૂર્ણ છે. જોકે, તેમના જીવનમાં પણ ઘણાં જ ચઢાવ-ઉતાર આવ્યા છે, તેમ છતાંય તેઓ સાથે જ છે. જયા-અમિતાભને બે સંતાનો છે, અભિષેક અને શ્વેતા. બંનેના લગ્ન થઈ ગયા છે અને તેઓ પણ તેમના લગ્નજીવનમાં સુખેથી રહે છે. અમિતાભ-જયાનું લગ્નજીવન તસવીરોમાં...