• Gujarati News
  • Unknown Facts Of Bengali Film Director Rituparno Ghosh

સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવ્યા બાદ ઋતુપર્ણા ઘોષનું થયું અવસાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બંગાળી ફિલ્મના જાણીતા દિગ્દર્શક ઋતુપર્ણા ઘોષનું 30મી મેના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમના અચાનક થયેલા અવસાનથી માત્ર બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ જ નહીં પરંતુ સિનેમા જગતને એક જોરદાર આંચકો લાગ્યો છે.

ઋતુપર્ષા ઘોષ ઘણાં લાંબા સમયથી પેનક્રિયાસની બીમારીથી પીડાતા હતાં. તેમનું અવસાન ઘણી જ નાની ઉંમરમાં થયું છે.

ઋતુપર્ણા ઘોષે પોતાની કરિયરમાં 12 જેટલાં નેશનલ એવોર્ડ અને કેટલાંક ઈન્ટરનેશનલ એવોર્ડ જીત્યા છે.

ઋતુપર્ણા ઘોષના જીવન અંગેની જાણીએ કેટલીક રસપ્રદ વાતો...