TEASER: 'બેંગ બેંગ'ના સોંગમાં રીતિકના ડાન્સનો જાદૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અભિનેતા રીતિક રોશન)
મુંબઇ: યૂ-ટ્યૂબ પર ફિલ્મ 'બેંગ બેંગ'નું ટીઝર હિટ જઇ રહ્યું છે ત્યાં જ ફોક્સ સ્ટાર સ્ટૂડિયો હવે ફિલ્મનું ગીત 'તૂ મેરી..' લોન્ચ કરવા માટે તૈયાર છે. રીતિક રોશને આ સોંગ શૂટ કરવા માટે બહુ મહેનત કરી છે.
'બેંગ બેંગ' ફિલ્મનું સોંગ 'તૂ મેરી..' ફિલ્મનું સૌથી એર્ન્જેટિક સોંગ ગણાવવામાં આવી રહ્યું છે. આ ગીત વિશાલ-શેખરે કમ્પોઝ કર્યુ છે. આ સોંગમાં રીતિક રોશનના નવા ડાન્સ મૂવ્સ જોવા મળશે. સાથે જ કેટરિના પણ અલગ જ અંદાજમાં જોવા મળશે. લાંબા સમય પછી રીતિક આ ગીતમાં ફુલ ટૂ ડાન્સ અવતારમાં જોવા મળશે. હાલ આ સોંગનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે.
આગળ જુઓ, ફિલ્મ 'બેંગ બેંગ' અને તેના ગીત 'તૂ મેરી'નું ટીઝર...