આ હસીનાઓએ બિકીની પહેરીને લગાવી દોડ તો થઈ જશે તમારી આંખો બંધ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂ઼ડમાં અભિનેત્રીઓ માટે અંગ પ્રદર્શન કોઈ નવી વાત નથી. અભિનેત્રીઓ અંગ પ્રદર્શન માટે બિકીની પહેરતી હોય છે.

જોકે, તમામ અભિનેત્રીઓ બિકીની પહેરવાનું જોખમ લેતી નથી. ટૂ પીસ બિકીની પહેરીને દરિયા કિનારે દોડવું કે પછી હિરોને લલચાવો એ તમામ અભિનેત્રીઓ કરી શકતી નથી. કેટલીક અભિનેત્રીઓ બિકીન પહેરી લેતી હોય છે.

બિકીન પહેરાવ માટે ફિગર પર્ફેક્ટ હોવું જરૂરી છે અને તેઓ બિકીની પહેરવા માટે ફિગરને મેઈનટેઈન પણ કરે છે. જોકે, હાલમાં પણ એવી કેટલીક અભિનેત્રીઓ છે, જે બિકીની પહેરવાની હિંમત કરતી નથી અને જો ભૂલથી પણ આ સ્ટાર્સે બિકીની પહેરી લીધી તો નક્કી તમે આંખો બંધ કરી દેશો.

તસવીરોમાં જુઓ, આ અભિનેત્રીઓ બિકીની પહેરે તો કેવી લાગે....