તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Tom Cruise@50: 7 Best Lovemaking Scenes Of Katie Holmes' Ex

ટોમ ક્રૂઝના આ હોટ સીન્સથી મનમાં થશે ગલગલીયાં તે તો નક્કી!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝને દરેક યુવતી પોતાનો ડ્રિમ મેન માનતી હોય છે. ટોમ ક્રૂઝ આજે 50 વર્ષનો થઈ ગયો છે.

ધ મિશન ઈમપોસિબલનો આ હિરોએ હોલિવૂડમાં અત્યાર સુધીમાં અનેક હોટ સીન્સ આપ્યા છે. ટોમે તાજેતરમાં જ કેટી હોમ્સથી છૂટાછેડા લીધા છે.

કેટી અને ટોમની છ વર્ષીય પુત્રી સૂરી ફેશન આઈકોન છે. સૂરી પાછળ દર અઠવાડિયે ટોમ પચાસ હજાર ડોલર્સનો ખર્ચ છે.

તો, ચાલો આજે આપણે ટોમ ક્રૂઝના અત્યાર સુધીના હોટ સીન્સ પર કરીએ એક નજર....