તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ વિખ્યાત સુપર સ્ટારની દરિયાદિલી છે સલમાનને પણ શરમાવે એવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હોલિવૂડ એક્ટર અને પ્રોડ્યુસર ટોમ ક્રુઝને ત્રણ વાર અકાદમી એવોર્ડ માટે પોતાનું નામ નોંધાવી ચૂક્યો છે. જ્યારે ટોમને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ આપવામા આવ્યો છે. આજે ટોમ ક્રુઝનો જન્મ દિવસ છે. 3 જુન 1962માં સેરાક્યુસ (ન્યુયોર્ક) માં જન્મેલા ટોમનું સાચુ નામ થોમસ ક્રુઝ મૈપોથર 4 છે.


'ધ કલર ઓફ મની', 'રેન મેન', 'મિશન ઈમ્પોસિબલ', 'કોલૈટ્રલ', 'વોર ઓફ ધ વર્લ્ડસ' જેવી સફળ ફિલ્મોમાં કામ કરી ચૂકેલો ટોમ લગભગ 15 થી વધારે ફિલ્મ પણ બનાવી ચૂક્યો છે.


ટોમ ક્રુઝના જીવનની અજાણી વાતો જાણવા આગળની તસવીર પર ક્લિક કરો...