દિપ્તી નવલે કામુક સીન્સ આપીને મચાવી દીધો હતો હંગામો!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની જાણીતી અભિનેત્રી દિપ્તી નવલ આર્ટ ફિલ્મ્સનો ચહેરો છે. 80ના દાયકામાં દિપ્તી નવલે અનેક આર્ટ ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેની અભિનય ક્ષમતા પર સવાલ ઉઠાવી શકાય તેમ નથી.

આજે દિપ્તી નવલનો 56મો જન્મદિવસ છે. અમે દિપ્તી નવલે ફિલ્મ્સમાં આપેલા હોટ સીન્સ લઈને આવ્યાં છે.

દિપ્તી નવલે હોટ સીન્સ આપીને ચાહકોની આંખો પહોળી કરી નાખી હતી.

તસવીરોમાં દિપ્તીનાં હોટ સીન્સ....