જ્યારે ચઢ્યો ફેશનનો નશો, હોટ બેબ્સે કરાવ્યું SEXY ફોટોશૂટ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાણીતા ફેશન મેગેઝિન જીક્યૂનું જૂન એડિશન અત્યાર સુધીનું સૌથી હોટ એન્ડ સેક્સી એડિશન હશે. આ મેગેઝિનમાં બોલિવૂડની ત્રણ હોટ બેબ્સે સૌથી હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.નતાલિયા કૌર, એન્જેલા જોહ્ન્સન અને મલ્લિકા હેડેને લોન્જરીમાં હોટ પોઝ આપ્યો હતો. નતાલિયા ફિલ્મ 'ડિપાર્ટમેન્ટ'માં એક આઈટમ નંબરમાં બોલ્ડ ડાન્સ કરીને પોતાની મોહક અદા બતાવી ચુકી છે. જ્યારે મલ્લિકા હેડેન 'એજન્ટ વિનોદ'માં સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી.એન્જેલા જોહન્સન કિંગફિશરની જાણીતી મોડલ છે, જે સલમાન ખાન સાથે આગમી ફિલ્મમાં જોવા મળશે.