• Gujarati News
  • This Is A Sanjay Dutt's Village, Where Silence Spread

EXCLUSIVE: આ છે સંજુબાબાનું ગામ મંડૌલી, અહીંયા છે માત્રને માત્ર સન્નાટો!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભલે કોર્ટે સંજય દત્તને પાંચ વર્ષની સજા ફટકારી પરંતુ સંજયના ગામ મંડૌલીના નિવાસીઓ તેને હજી પણ નિર્દોષ જ માને છે.

ગામ લોકો કહે છે કે હાલતને કારણે તેનાથી ભૂલ થઈ ગઈ છે અને તેઓ તેને ક્યારેય દોષિત માનશે નહીં. જોકે, કોર્ટના નિર્ણયની પણ તેઓ વિરૂદ્ધમાં નથી. સંજયની સજા અંગે તેમને હવે રાષ્ટ્રપતિ પાસે ઘણી જ આશા છે.

તસવીરો પર ક્લિક કરીને જાણો, સંજય દત્તના ગામ અંગે....